બ્રહ્મીની ગોળીઓ

બ્રહ્મી ઠંડા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છેવિશેષ કરીને હિમાલય અને તેના તળેટી ના વિસ્તારો માંથી તે મળે છે.
બ્રહ્મી ના ગુણોમાં તે ખાસ મગજ શક્તિ માટે વપરાય છેતેની અસર રસાયણ જેવી છેતે મગજ ને સક્રિય કરે છેઅને જે ઉંમર સાથે યાદ શક્તિ ઘટવી તુરંત સ્ટ્રાઇક  થવો તેને રોકે છેઅને મગજ ને તે પોષણ આપે છેબ્રહ્મી,શંખપુષ્પી તથા વચા મગજ માટે સર્વોત્તમ ઔષધિઓ છેજો ૩૫-૪૦ ની ઉંમરે તેનું રોજ - ગોળી સ્વરૂપે સેવન કરવામાં આવે તો ઉંમરની મગજ શક્તિ ઉપર થતી અસરને પાછી થેલી શકાય છે.


અમોએ બ્રહ્મીને લેવામાં અનુકૂળ રહે તે રીતે ગોળી સ્વરૂપે અમોએ બનાવી છે. બ્રહ્મી અભ્યાસ કરતા બાળકો પણ લઇ શકે છે તેનાથી તેમની યાદ શક્તિ અને એકાગ્રતા માં વૃદ્ધિ થાય છે. અને તે ૮૦ ગ્રામ તથા ૪૦૦ ગ્રામ પ્લાસ્ટિક જારમાં મળે છે અને ઓનલાઇન પણ મળે છે.

Popular posts from this blog

ब्रह्मीकी गोलिया

Brahmi Tablets