Posts

ब्रह्मीकी गोलिया

Image
ब्राह्मी ठंडे प्रदेशमें उगती है. ज्यादा तर हिमालय एव उतरी भारत में उगती है. सर्दियों से ब्राह्मी का प्रयोग मगज को सक्रीय एव जवान रखने में किया जाता है. इसके सेवन से एकाग्रता बढ़ती है. एव मगज ज्यादा सक्रिय होता है. उमर से जो याद शक्ति की कमी पैदा होती है. उसे यह पीछे धकेलती है. आदमी अधिक सालो तक सक्रीय जीवन व्यतीत करता है. तरुण भी इसका प्रयोग कर सकते है. अभ्यास करते बच्चे एवं तरुण भी इसका प्रयोग करके एकाग्रता एवं यादशक्ति बढ़ा सकते है  हमने उसकी गोलीया बनाई है. जो ८० ग्राम और ४०० ग्राम प्लास्टिक जारमे मिलती है. 

બ્રહ્મીની ગોળીઓ

Image
બ્રહ્મી   ઠંડા   પ્રદેશમાં   ઉગતી   વનસ્પતિ   છે .  વિશેષ   કરીને   હિમાલય   અને   તેના   તળેટી   ના   વિસ્તારો માંથી   તે   મળે   છે . બ્રહ્મી   ના   ગુણોમાં   તે   ખાસ   મગજ   શક્તિ   માટે   વપરાય   છે .  તેની   અસર   રસાયણ   જેવી   છે .  તે   મગજ   ને   સક્રિય   કરે   છે .  અને   જે   ઉંમર   સાથે   યાદ   શક્તિ   ઘટવી   તુરંત   સ્ટ્રાઇક   ન   થવો   તેને   રોકે   છે .  અને   મગજ   ને   તે   પોષણ   આપે   છે .  બ્રહ્મી , શંખપુષ્પી   તથા   વચા   મગજ   માટે   સર્વોત્તમ   ઔષધિઓ   છે .  જો   ૩૫ - ૪૦   ની   ઉંમરે   તેનું   રોજ   ૨ - ૩   ગોળી   સ્વરૂપે   સેવન   કરવામાં   આવે   તો   ઉંમરની   મગજ   શક્તિ   ઉપર   થતી   અસરને   પાછી   થેલી   શકાય   છે . અમોએ બ્રહ્મીને લેવામાં અનુકૂળ રહે તે રીતે ગોળી સ્વરૂપે અમોએ બનાવી છે . બ્રહ્મી અભ્યાસ કરતા બાળકો પણ લઇ શકે છે તેનાથી તેમની યાદ શક્તિ અને એકાગ્રતા માં વૃદ્ધિ થાય છે.  અને તે ૮૦ ગ્રામ તથા ૪૦૦ ગ્રામ પ્લાસ્ટિક જારમાં મળે છે અને ઓનલાઇન પણ મળે છે .

Brahmi Tablets

Image
Brahmi, also known as Bacopa, is a plant that has been used in traditional Indian herbs.  Brahmi is centuries old herb. This herb is mainly used for brain power studying children can also consume this freely no side effect.  Generally after 40-50 memory power may reduce. If you start to consume brahmi daily your mind powder and concentration remain young. no side effect. Consume it as per your body requirement.  For easy consumption we make its tablets and we are selling it at very reasonable price in 80 grams & 400 grams jar. Benefit of Brahmi Boosts Cognition Treats Cognitive Disorders Reduces Anxiety & Stress Anti-inflammatory Capacity Antioxidant Content Improves Respiratory Health Boosts Immunity Skin Care Regulates Blood Sugar Levels Treats Digestive Issues